SBI પર સંભવિત સાયબર એટેક: ૩,૮૯૭ ગ્રાહકોની ખાનગી માહિતી ડાર્ક વેબ પર પહોંચી; બેંકે કરી પુષ્ટિ, કોર બેંકિંગ સુરક્ષિત હોવાનો દાવો!
SBI Data Leak : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહકોના ડેટાની સુરક્ષાને લઈને એક મોટો અને ગંભીર મામલો...
