‘જેલર ૨’ ના ક્લાઈમેક્સમાં રજનીકાંત સંગ મોહનલાલે જાતે જ કર્યા ધમાકેદાર એક્શન: બોડી ડબલની અફવાઓનું સત્ય શું? એક્શન ડિરેક્ટર અને બોડી ડબલે કરી સ્પષ્ટતા!
Jailer 2 : સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જેલર ૨’ (Jailer 2) સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જોકે, ફિલ્મમાં મલયાલમ...
