એશિયન પેરા ગેમ્સના વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત: ‘૧૪ થી ૧૧૪ મેડલની યાત્રા પરિશ્રમની પરાકાષ્ઠા’, લોસ એન્જલસ ૨૦૨૮ પેરાલિમ્પિક્સ માટે આપ્યો લક્ષ્યાંક
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન પેરા ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરનારા ભારતીય પેરા-એથ્લેટ્સ અને મેડલ વિજેતાઓ...
