હનીટ્રેપ: ભારતીય નૌસેનાના નાવિકે પાકિસ્તાનને મોકલી સંવેદનશીલ સંરક્ષણ માહિતી; સોશિયલ મીડિયાની જાળમાં ફસાયો પ્રદીપ મુખર્જી
honeytrap : ભારતીય સંરક્ષણ દળોની ગુપ્તતા અને દેશની સુરક્ષા સામે ફરી એકવાર પાકિસ્તાની હનીટ્રેપનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાકિસ્તાની મહિલા ગુપ્તચર...
