ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ભારતને મોટો ઝટકો: પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે બહાર, આકિબ નબીનું ખુલી શકે છે નસીબ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હેમસ્ટ્રિંગની ઈજામાંથી હજુ સંપૂર્ણપણે સાજો ન થવાના...
