ફિનલેન્ડમાં નોકરીનું સપનું બતાવી કડીના દંપતી સાથે ₹28 લાખની છેતરપિંડી: મુંબઈ એરપોર્ટ પર ફૂટ્યો ભાંડો
વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી દંપતી ભેજાબાજ એજન્ટની છેતરપિંડી નો ભોગ બન્યું છે. યુરોપિયન દેશ ફિનલેન્ડમાં નોકરી અને કાયદેસરની વર્ક પરમિટ...
