કન્ટેન્ટ ક્રિએટર બનવા છોડી દીધી ₹1.5 કરોડની નોકરી: હવે મહિનાની કમાણી માત્ર ₹500, છતાં નથી કોઈ અફસોસ!
સામાન્ય રીતે વાર્ષિક ₹1.5 કરોડથી વધુનું પગાર પેકેજ ધરાવતી આલીશાન નોકરી છોડવાનું કોઈ સપનામાં પણ વિચારી ન શકે. પરંતુ પોતાના સપના અને પેશનને અનુસરવા માટે...
