હરદીપ સિંહ પુરીની કેબિનેટમાં રહેશે વાપસી: યુપીમાં બાદબાકી અને એપસ્ટીન વિવાદ વચ્ચે ભાજપે મધ્યપ્રદેશથી આપી રાજ્યસભાની ટિકિટ
Hardeep Singh Puri : કેન્દ્રીય મંત્રીમંડળમાંથી વિદાયની અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) માટે મોટા રાજકીય રાહતના સમાચાર સામે આવ્યા છે....
