Gujarat Plus

Category : ક્રાઇમ

ક્રાઇમગુજરાતતાજા સમાચાર

સુરતમાં સામૂહિક આપઘાત,પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી

aminparmar
સુરતમાં સામૂહિક આપઘાત,પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી સુરતના વેસુની ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને...
worldઆંતરરાષ્ટ્રીયક્રાઇમ

ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો

aminparmar
મેક્સિકોની સેનાએ દેશના સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાંટેસ ઉર્ફે ‘એલ મેંચો’ ને ઠાર માર્યો છે. તે ‘જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG) નો...
ક્રાઇમતાજા સમાચારરાષ્ટ્રીય

કપાતર દીકરાની કરતૂત, ભણવાનું કહેતા પિતાની હત્યા

aminparmar
ઉત્તર પ્રદેશના લખનઉના આશિયાના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેના કારણે વ્યાપક ભયનો માહોલ છે. ગુમ થયેલા પેથોલોજી ઓપરેટરનો મૃતદેહ તેના ઘરની અંદરના...
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

સાણંદમાં ખાનગી ફાર્મમાં માલિક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

aminparmar
સાણંદ શહેરના કે.ડી. ફાર્મ ખાતે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ફાર્મના માલિક નિખિલ પટેલ અને અન્ય બે વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો...
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

કિર્તી પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ

aminparmar
કિર્તી પટેલની જૂનાગઢ પોલીસે કરી ધરપકડ જૂનાગઢમાં સાત દિવસમાં કિર્તી સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક...
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે....
ક્રાઇમગુજરાતતાજા સમાચારરાજનીતિ

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, યુવક ઈજાગ્રસ્ત

Maheriya Nirali
Geniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીનો પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કુશકલ પાટિયા નજીક ગેની બેનની ગાડીએ એક યુવકને ટક્કર મારતા...
ક્રાઇમગુજરાત

ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી

Maheriya Nirali
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામમાં આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર આનંદભાઈ પોપટભાઈ સગર દ્વારા અંદાજે 100 જેટલા ખાતેદારોના બચત ખાતા અને...
ક્રાઇમગુજરાત

સવા ત્રણ કરોડ કઢાવવા સાહેબને 20 ટકામાં નક્કી કર્યુ છે ! કોણ છે એ પોલીસના સાહેબ !

Maheriya Nirali
મેસર્સ વિષ્ણુભાઈ કાન્તિલાલ એન્ડ કંપની (આંગડિયા) નાં ભાગીદાર કહે છે કે સવા ત્રણ કરોડ કઢાવવા માટે સાહેબ સાથે વીસ ટકા (પચાસેક લાખ) માં નક્કી કર્યું...
અન્યઆંતરરાષ્ટ્રીયએન્ટરટેનમેન્ટક્રાઇમગુજરાતતાજા સમાચારબિઝનેસરાજનીતિરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલસ્પોર્ટ્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus
Gujarati NewsNationalSupreme Court CJI Suryakant Remark; Judges Passing Rapid Orders Before Retirement Unfortunateનવી દિલ્હી1 દિવસ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે બુધવારે ન્યાયપાલિકામાં ભ્રષ્ટ આચરણને લઈને પરોક્ષ રીતે...