Gujarat Plus

Category : તાજા સમાચાર

તાજા સમાચારરાષ્ટ્રીય

વાયનાડની સ્કૂલમાં 150 બાળકો બીમાર પડ્યા: એક સપ્તાહની રજા જાહેર

praxpatel
કેરળના વાયનાડ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક સરકારી સહાય પ્રાપ્ત સ્કૂલના 150 બાળકો અચાનક બીમાર પડ્યા છે. આટલી મોટી સંખ્યામાં બાળકો...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

વ્લાદિમીર પુતિને ઝેલેન્સ્કી સાથે બેઠકનો સાફ ઇનકાર કર્યો, BRICS વિશે કહ્યું- ‘તેણે G-7 ને પાછળ છોડી દીધું છે’

praxpatel
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૪ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બંને દેશો વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સતત ચાલુ છે. આ...
તાજા સમાચારરાષ્ટ્રીય

તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ: અન્નામલાઈએ ભાજપ છોડ્યું, ‘વી ધ લીડર્સ’ સાથે ગણતરીના કલાકોમાં જોડાયા લાખો લોકો

praxpatel
તમિલનાડુના પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ સત્તાવાર રીતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પોતાનું નવું રાજકીય આંદોલન શરૂ કર્યું છે. અન્નામલાઈએ...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ: ₹28.94 લાખની ફેક કરન્સી સાથે 6 ઝડપાયા

praxpatel
અમદાવાદ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની ટીમે મોટી સફળતા મેળવી છે. વટવા વિસ્તારમાં ચાલતા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ₹28.94...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં બેવડી ઋતુ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

praxpatel
ગુજરાતમાં હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગ (IMD) દ્વારા ગાજવીજ અને તેજ પવન સાથે...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે થશે ટ્રેડ ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ‘પીએમ મોદી મારા સારા મિત્ર છે’

praxpatel
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે. આ...
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ! યુગાન્ડાથી આવેલી મહિલામાં દેખાયા લક્ષણો, સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

praxpatel
ભારતમાં ખતરનાક ઈબોલા વાયરસ (Ebola Virus) ને લઈને મોટું એલર્ટ સામે આવ્યું છે. રાજસ્થાનમાં ઈબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. યુગાન્ડાથી રાજસ્થાન ફરવા આવેલી એક...
તાજા સમાચારરાષ્ટ્રીય

અન્નામલાઈના રાજીનામાથી ભાજપને કેટલું નુકસાન? પ્રદેશ અધ્યક્ષે આપ્યો રોકડો જવાબ

praxpatel
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અન્નામલાઈનું રાજીનામું ભાજપ માટે મોટો...
ગુજરાતતાજા સમાચાર

‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ પીવો’: ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ

praxpatel
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેઓ હંમેશા પોતાના બેબાક અને ખુલ્લા વિચારો માટે જાણીતા છે.  તાજેતરમાં નર્મદા...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં 20 કરોડની ઠગાઈ: VIP અને મોટા અધિકારીઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું

praxpatel
અમદાવાદમાંથી ફરી એકવાર છેતરપિંડીનો મોટો અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખા (EOW) પોલીસે એક મહાઠગ દંપતી ની ધરપકડ કરી છે. આ...