મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી
AAP ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈસુદાન ગઢવીએ ધ્વજવંદન કર્યું, દેશવાસીઓને શુભેચ્છા...
