Gujarat Plus
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે.

ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. જાણકારી અનુસાર, રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને શંકરાચાર્ય વિરુદ્ધ તત્કાળ કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતોને મોટી ભેટ, અકસ્માત વીમા કવર વધારીને કરાયું ₹10 લાખ

praxpatel

ગાઝામાં શાંતિ માટેના ટ્રમ્પના પ્રયાસોને ઝટકો! નેતન્યાહૂ બોલ્યા- હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટાવીએ

praxpatel

પૂર્વ પીએમના પુત્ર સાથે ₹7.8 કરોડની ઓનલાઈન છેતરપિંડી, દિલ્હી પોલીસે ₹4 કરોડ ફ્રીઝ કર્યા

praxpatel