પાકિસ્તાનમાં ફરી લઘુમતીઓ પર ક્રૂર અત્યાચાર: કથિત ઈશનિંદાના નામે ખ્રિસ્તી પરિવારના ઘર-દુકાન સળગાવ્યા; ગામ છોડી ભાગ્યા ૩૫ પરિવારો!
પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથી ટોળાએ ઈશનિંદા (ધર્મનિંદા) ના શંકાસ્પદ આરોપ હેઠળ ખ્રિસ્તી સમુદાયના એક...
