એક જ યુવતી સાથે પ્રેમમાં મિત્રતાનું ખૂની અંજામ: દૂઆરી ગામમાં નાળામાંથી મળેલા યુવકના અરેરાટીભર્યા મર્ડર કેસનો પર્દાફાશ, હત્યારો મિત્ર જેલભેગો
murder : દૂઆરી ગામ નજીક ડેમ અને નહેર પાસે આવેલા નાળામાંથી મળેલા મોહમ્મદ ઈસરાર નામના યુવકના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગળા અને...
