૨૦૨૭ની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાયું: કુંવરજી બાવળિયાની ટિકિટના દાવા સામે કોળી સમાજમાં ભડકો, રાજકારણમાંથી નિવૃત્તિ લેવા ઉઠી માંગ
ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૭ની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, પરંતુ તે પહેલાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકોટમાં રાજ્યના કેબિનેટ મંત્રી...
