દિલ્હીમાં ₹૧૦ની ફાટેલી નોટના વિવાદમાં મારપીટ અને અપમાનથી વ્યથિત ડિલિવરી એજન્ટે આપઘાત કર્યો: અંતિમ વીડિયોમાં દર્દ છલકાયું— ‘ભીડ તમાશો જોતી રહી, કોઈએ મદદ ન કરી!’
રાજધાની દિલ્હીમાં ગ્રાહકના અમાનવીય વર્તન અને અપમાનથી વ્યથિત થઈને ૨૪ વર્ષીય ગિગ વર્કરે ઝેર ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ‘ફ્લિપકાર્ટ...
