૨૦૧૧માં ડેબ્યૂ બાદ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાંથી બહાર થયા નાથન લાયન, છતાં સિલેક્ટર્સે આપ્યો મોટો સંકેત- ૨૦૨૭ના ભારત પ્રવાસમાં મળી શકે છે તક!
Nathan Lyon : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયનના ટેસ્ટ કરિયર પર ભલે હાલ પૂરતા સવાલો ઊભા થયા હોય, પરંતુ તેમના માટે ઓસ્ટ્રેલિયન ટીમના દરવાજા...
