કેબિનેટ વિસ્તરણના સંકેત? PM મોદી સોમવારે મંત્રીઓ સાથે યોજશે મહત્વની બેઠક; પરફોર્મન્સનું થશે મૂલ્યાંકન
કેન્દ્ર સરકારમાં મંત્રીઓના કામકાજને લઈને સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલાક મંત્રાલયોના કામકાજ...
