‘સવર્ણો આદિવાસીઓની જેમ રહી જુએ, મેલું ઉપાડશો તો ₹૫૦ હજાર આપીશ’: સાગબારામાં શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન વાયરલ
Shankersinh Vaghela : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારને લઈને ખેડૂતો તથા વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે....
