દુનિયાભરમાં અનાજના ભાવમાં ભડકો, ચાર વર્ષમાં સૌથી ઊંચા સ્તરે; ગરમી અને યુદ્ધથી વધ્યું સંકટ
વિશ્વભરમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. યુરોપમાં ભીષણ ગરમી (Heatwave), અલ નીનોની અસર અને ઈરાન તથા યુક્રેન સાથે જોડાયેલા યુદ્ધજન્ય તણાવના કારણે...
