PHP જેવી મોટી સાયબર સુરક્ષા ખામીઓ ફરી આવી શકે છે: પાલો અલ્ટોના CEO નિકેશ અરોરાની ચેતવણી
વિશ્વભરની અંદાજે ૭૦ ટકા વેબસાઈટ્સને સંચાલિત કરતી લોકપ્રિય પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHP માં એક દાયકાથી છુપાયેલી અતિ ગંભીર સુરક્ષા ખામીઓ (Vulnerabilities) સામે આવતાં સમગ્ર વિશ્વના સાયબર...
