‘ન હું નમાજ પઢું છું, ન ધર્મ સાથે કોઈ લેવાદેવા’: નાસ્તિક પિતાના ઘરે ઉછરેલી શબાના આઝમીનું બેબાક નિવેદન
હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi) પોતાના નિખાલસ વિચારો અને સામાજિક મુદ્દાઓ પર નિર્ભય વલણ માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પોતાના ધર્મ,...
