સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ કડાકો: MCX પર સોનું ₹780 અને ચાંદી ₹1,775 ગગડી, જાણો કેમ સર્જાઈ ઉથલપાથલ
gold-silver : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગઈકાલે સોના અને ચાંદીમાં જોવા મળેલી ધમાકેદાર તેજી બાદ આજે સવારના કારોબારી સત્રમાં અચાનક મોટો કડાકો બોલાયો છે. ગઈકાલે...
