પતિએ ગૂગલ પર સર્ચ કર્યું— ‘પત્ની આપઘાત કરે તો શું પતિ જવાબદાર?’: પછી સગર્ભા પત્નીને નેનો યુરિયા પીવડાવી પતાવી દીધી; હત્યાને સુસાઈડમાં ખપાવવાનો ખૌફનાક પ્લાન નિષ્ફળ!
ગુજરાતના ખેડા જિલ્લામાંથી પતિ-પત્નીના પવિત્ર સંબંધને લજવતો અને કમકમાટી ઉપજાવે તેવો હત્યાકાંડ સામે આવ્યો છે. મહુધા તાલુકાના કપરાપુર ગામે ૧૩ અઠવાડિયાની ગર્ભવતી પત્નીની હત્યા કરીને...
