જીજા હોય તો આવા! મથુરામાં ઘોડેચઢી વખતે બંને સાળાઓને પહેરાવી એક-એક કરોડ રૂપિયાની નોટોની માળા, વીડિયો જોઈ સૌ દંગ રહી ગયા
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજે નીકળેલી બે પિતરાઈ ભાઈઓની જાનમાં જીજાજીનો અનોખો અંદાજ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે....
