કોણ છે નેવિલ રોય સિંઘમ? ભારતથી ફ્રાન્સ સુધીના હિંસક વિરોધ પ્રદર્શનોમાં ભડકો કરવાનો શું છે આરોપ?
અમેરિકન ટેક અબજોપતિ નેવિલ રોય સિંઘમ (Neville Roy Singham) વૈશ્વિક સ્તરે ડાબેરી જૂથો, ચાઇના-સમર્થક થિંક ટેન્ક્સ અને સામાજિક આંદોલનોને મોટા પાયે ફંડિંગ આપવાને લઈને ફરી...
