ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
