PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર
Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
