ગુજરાતમાં ૬૮ લાખ મતદારોના નામ પર ‘SIR’ની કાતર: વિરોધ વકરતાં ચૂંટણી પંચે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ; ૪ રવિવારે યોજાશે ખાસ કેમ્પ
ગુજરાતમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની લંબાણપૂર્વકની કવાયત બાદ મતદાર યાદીમાંથી મોટા પાયે નામો રદ થવાને લઈને સર્જાયેલા ભારે વિવાદ બાદ ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું...
