નેપાળમાં મલબામાંથી 11 દિવસ બાદ લોકો જીવતા મળ્યા, ન ખાવાનું મળ્યું ન પાણી… તો કેવી રીતે બચી રહી જિંદગી?
નેપાળમાં તાજેતરમાં આવેલા પૂર (Flood) અને ભૂસ્ખલન (Landslide) બાદ મલબામાં ફસાયેલા લોકોને ઘણા દિવસો પછી જીવતા બહાર કાઢવાની ઘટનાઓએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સૌથી...
