ગીર સોમનાથ જીલ્લા નજીક આવેલ કેન્દ્ર સાસીત દીવ ના ઘોઘલાબીચ પર આ વર્ષ પણ ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ 2026 નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું. જેમા 30 રાજ્યોના ખેલાડીઓ સહભાગી થયા.
ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ એ કુદરતી રીતે સુંદર સપાટી પર પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ છે. ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિમાં આઠ રમતોનો સમાવેશ થાય છે, જેમાંથી છ મેડલ ઈવેન્ટ્સ છે. જે 5 થી 10 જાન્યુઆરી દરમિયાન ઘોઘલા બીચ પર 1300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર અને નાગાલેન્ડ વર્તમાન ચેમ્પિયન મણિપુરને પડકારશે દીવ, ઘોઘલા બીચ આગામી પાંચ દિવસમાં અરબી સમુદ્રના મોજાથી શણગારાયુ.
રમતોત્સવના સ્થળમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. અહીં યોજાનારી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિમાં 1300થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો. કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી, દમણ અને દીવ દ્વારા આયોજિત આ ગેમ્સ 5 થી 10 જાન્યુઆરી દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને રાષ્ટ્રીય રમત ફેડરેશનની ટેકનિકલ દેખરેખ હેઠળ યોજાશે.
