ગર્લફ્રેન્ડ પર ઉડાવ્યા ₹3.5 કરોડ, બ્રેકઅપ બાદ પૈસા પાછા લેવા કોર્ટ પહોંચ્યો પ્રેમી; હાઇકોર્ટે આપ્યો જોરદાર આંચકો
breakup : પ્રેમ સંબંધો દરમિયાન પાર્ટનર પર લાખો-કરોડો રૂપિયાના લક્ઝરી ગિફ્ટ્સ આપવા સામાન્ય બાબત છે, પરંતુ બ્રેકઅપ બાદ આ જ ખર્ચ જ્યારે કાનૂની વિવાદમાં ફેરવાય ત્યારે...
