હિમાલયમાં વિનાશના નવા સંકેત: બરફ પર જામેલી પ્રદૂષણની ચાદર મોટી આફતનું બની શકે કારણ, ગ્લેશિયરો ઝડપથી પીગળવાની વૈજ્ઞાનિકોની ચેતવણી
himalayan : એક સમયે દૂધ જેવા સફેદ અને સ્વચ્છ દેખાતા હિમાલયના વિશાળ ગ્લેશિયરો હવે વાહનોના ધુમાડા, કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કાળા પડી...
