નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલીથી પ્રેરિત હતું માધુરી-સલમાનનું આ ગીત: 32 વર્ષ પછી પણ દરેક સીમંત-ગોદભરાઈની છે જાન
madhuri dixit : ભારતીય સિનેમાના ઇતિહાસમાં કૌટુંબિક ફિલ્મોની જ્યારે પણ વાત નીકળે ત્યારે સૂરજ બડજાત્યા નિર્દેશિત અને સલમાન ખાન-માધુરી દીક્ષિત અભિનીત ફિલ્મ ‘હમ આપકે હૈ...
