UAE થી ભારત પહોંચેલા 13 કન્ટેનરનું પાકિસ્તાન કનેક્શન: DRI એ ‘ઓપરેશન દીપ મેનિફેસ્ટ’ હેઠળ જપ્ત કર્યા
pakistan : ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની આયાત પર લાદવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ...
