Drishyam 3 Trailer X Review: ચારેય તરફથી ઘેરાયો વિજય સાળગામકર, ટ્રેલર જોઈને ફેન્સ બોલ્યા- ‘બ્લોકબસ્ટર લોડિંગ’
Drishyam 3 અજય દેવગન સ્ટારર સુપરહિટ ફ્રેન્ચાઈઝીના આખરી ચેપ્ટર ‘દ્રશ્યમ 3’ (Drishyam: The Conclusion) નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ સસ્પેન્સ-થ્રિલર...
