ગુજરાતમાં દવાના વ્યવસાયની કડવી હકીકત: નામધારી ફાર્માસિસ્ટના સહારે મેડિકલ સ્ટોર ચલાવવાનો ખુલ્લેઆમ ખેલ, તંત્ર એક્શનમાં
Medical Stores: કોઈપણ દર્દી કે નાગરિક જ્યારે બીમારીના સમયે મેડિકલ સ્ટોર પર જાય છે, ત્યારે તેને એ વાતનો સંપૂર્ણ ભરોસો હોય છે કે તેને દવા...
