Gujarat Plus
Breaking News
અન્ય

જુનાગઢમાં આપ નેતા હરેશ સાવલીયાને પાસા હેઠળ જેલ હવાલે કરાયા !

aap-leader-haresh-savaliya-was-sent-to-sabarmati-jail-under-the-pretext-of-pasa

મોડી રાત્રે બે વાગ્યે જુનાગઢ જિલ્લા પ્રમુખ માનની હરેશભાઈ સાવલિયા ને પાસા હેઠળ જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અમદાવાદ સાબરમતી ખાતે જેલ હવાલે કર્યા છે

ગુરુવારે રાત્રે તેઓ એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં
બંધાળા ગામના આમ આદમી પાર્ટીના આગેવાન વિરેનભાઈ ગજેરા તેમજ ગામના ખેડૂતોએ માનતા રાખી હતી કે હરેશભાઈ સાવલિયા જલ્દી થી જલ્દી જેલ મુક્ત થશે તો અમે ખેડૂતો અમારા ખેતરે ભગવાનની આરાધના(ભજન) કરશું
આ કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ આનંદ થયો તમામ ધરતીપુત્રો નો ખૂબ ખૂબ આભાર ધરતીપુત્રો સાથે હોય તો ગમે તેવી જંગ પણ જીતી શકાય

તમને જણાવી દઇએ કે હરેશ સાવલિયા એક દિવસ પહેલા જ જામીન જેલ બહાર નિકળ્યા હતા, તમને જણાવી દઇએ કે એપીએમસીમાં કડદો થતા હોવાની ફરિયાદ બાદ તેઓ ગયા હતા જ્યા તેમના ઉપર એટ્રોસીટીનો કેસ થયો હતો, અને જેલમાં પણ હુમલો કરાયો હતો,,

સંબંધિત પોસ્ટ્સ

સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર

ANIL PATEL

મુંબઈના મેયર પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ખેંચતાણ?

ANIL PATEL

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali