મોદી કેબિનેટના મોટા નિર્ણયો: રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું દિવાળી બોનસ, હવે ૪૦% દિવ્યાંગતા પર જન્મથી જ મળશે પેન્શન!
દિવાળીના તહેવારો પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે દેશના લાખો રેલવે કર્મચારીઓ અને દિવ્યાંગ નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે....
